બેકઅપ પુનઃસંગ્રહો

જો તમે તમારી અમુક ફાઇલોને કાઢી નાંખેલ અથવા ગુમ કરેલ હોય તો, પરંતુ તેઓને તમારી પાસે બેકઅપ હોય તો, તમે બેકઅપમાંથી તેઓને પુન:સંગ્રહી શકો છો:

  • જો તમે નેટવર્ક પર ઉપકરણ જેમ કે બહારની હાર્ડ ડ્રાઇવ, USB ડ્રાઇવ અથવા બીજા કમ્પ્યૂટરમાંથી તમારા બેકઅપને પુન:સંગ્રહવા માંગતા હોય તો, તમે તમારા કમ્પ્યૂટરમાં પાછુ તેઓની નકલ કરી શકો છો.

  • જો તમે બેકઅપ કાર્યક્રમ જેમ કે Déjà Dup ની મદદથી તમારા બેકઅપને બનાવેલ હોય તો, તે આગ્રહ રાખે છે કે તમે તમારા બેકઅપને પુન:સંગ્રહવા માટે એજ કાર્યક્રને વાપરો. તમારા બેકઅપ કાર્યક્રમ માટે કાર્યક્રમ મદદનું રિવ્યૂ કરો: તે કેવી રીતે તમારી ફાઇલો પર પુન:સંગ્રહે છે તેની ખાસ સૂચનાઓ પૂરી પાડશે.