પેપર માપને બદલો જ્યારે છાપી રહ્યા હોય

જો તમે તમારાં દસ્તાવેજનાં પેપર માપને બદલવા માંગો તો (ઉદાહરણ તરીકે, A4 પેપર પર US પત્રનાં માપની PDF), તમે દસ્તાવેજ માટે છાપવાનાં બંધારણને બદલી શકો છો.

  1. Open the print dialog by pressing Ctrl+P.

  2. પાનાં સુયોજન ટેબને પસંદ કરો.

  3. Under the Paper column, choose your Paper size from the drop-down list.

  4. Click Print to print your document.

You can also use the Orientation drop-down list to choose a different orientation:

  • પૉર્ટ્રેટ

  • લૅન્ડસ્કેપ

  • વિપરીત પૉર્ટ્રેટ

  • વિપરીત લૅન્ડસ્કેપ