સ્થાનિક પ્રિન્ટરને સુયોજિત કરો

Your system can recognize some types of printers automatically once they are connected. Most printers can be connected with a USB cable that attaches to your computer.

You do not need to select whether you want to install a network or local printer now. They are listed in one window.

  1. ખાતરી કરો કે પ્રિન્ટર ચાલુ છે.

  2. અનૂકુળ કેબલ મારફતે તમારી સિસ્ટમમાં પ્રિન્ટરને જોડો. તમે ડ્રાઇવરો માટે સિસ્ટમ શોધ તરીકે પ્રવૃત્તિ જોઇ શકો છો, અને તમે તેઓને સ્થાપિત કરવા માટે સત્તાધિકરણ કરવા માટે પૂછી શકો છો.

  3. સંદેશો દેખાશે જ્યારે સિસ્ટમ પ્રિન્ટરને સ્થાપિત કરવાનું સમાપ્ત કરે. ચકાસણી પાનાંને છાપવા માટે ચકાસણી પાનાંને છાપો ને પસંદ કરો અથવા પ્રિન્ટર સુયોજનમાં વધારાનાં ફેરફારો કરવા માટે વિકલ્પો.

જો તમારું પ્રિન્ટર એ આપમેળે સુયોજિત ન હોય તો, તમે પ્રિન્ટર સુયોજનોમાં તેને ઉમેરી શકો છો.

Set up your printer manually:

  1. Type "Settings" into the global search bar on your desktop. Click on the resulting Settings icon, or press Enter, to open.

  2. પ્રિન્ટરો પર ક્લિક કરો.

  3. ટોચનાં જમણા ખૂણામાં તાળુ ખોલો બટન પર ક્લિક કરો અને તમારાં પાસવર્ડને દાખલ કરો.

  4. + બટન પર ક્લિક કરો.

  5. પોપ-અપ વિન્ડોમાં, તમારા નવાં પ્રિન્ટરને પસંદ કરો. ઉમેરો પર ક્લિક કરો.