તમારું સંગીત, ફોટા અને વિડિયોને વહેંચો

UPnP અથવા DLNA સક્રિય થયેલ ઉપકરણ જેવાં કે ફોન, TV અથવા રમત કન્સોલની મદદથી તમારાં કમ્પ્યૂટર પર મીડિયાને તમે બ્રાઉઝ, શોધી અને વગાડી શકો છો. તમારાં સંગીત, ફોટા અને વિડિયોને સમાવતા ફોલ્ડરોને વાપરવા માટે આ ઉપકરણોને પરવાનગી આપવા માટે મીડિયા વહેંચણી ને રૂપરેખાંકિત કરો.

દેખાતુ બનાવવા માટે મીડિયા વહેંચણી માટે તમારે Rygel પેકેજને સ્થાપિત કરવુ જ જોઇએ.

  1. Go to the desktop and start typing Sharing.

  2. Click on Sharing to open the panel.

  3. If the Sharing switch in the top-right of the window is set to off, switch it to on.

    If the text below Computer Name allows you to edit it, you can change the name your computer displays on the network.

  4. મીડિયા વહેંચણી પસંદ કરો.

  5. Switch the Media Sharing switch to on.

  6. By default, Music, Pictures and Videos are shared. To remove one of these, click the × next to the folder name.

  7. To add another folder, click + to open the Choose a folder window. Navigate into the desired folder and click Open.

  8. Click ×. You will now be able to browse or play media in the folders you selected using the external device.

Networks

The Networks section lists the networks to which you are currently connected. Use the switch next to each to choose where your media can be shared.