વિન્ડો વચ્ચે બદલો

You can see all the running applications that have a graphical user interface in the window switcher. This makes switching between tasks a single-step process and provides a full picture of which applications are running.

કામ કરવાની જગ્યામાંથી:

  1. Press Super+Tab to bring up the window switcher.

  2. સ્વીચરમાં આગળ (પ્રકાશિત થયેલ) વિન્ડોને પસંદ કરવા માટે Super પ્રકાશિત કરો.

  3. Otherwise, still holding down the Super key, press Tab to cycle through the list of open windows, or Shift+Tab to cycle backwards.

વિન્ડો સ્વીચરમાં વિન્ડો એ કાર્યક્રમ દ્દારા જૂથ થયેલ છે. ઘણી વિન્ડો સાથે કાર્યક્રમોનું પૂર્વદર્શન નીચે પોપ થાય છે તમે તેની મારફતે ક્લિક કરો. Super ને પકડી રાખો અને યાદી મારફતે પગલું લેવા માટે ` (અથવા Tab ઉપકર કી) ને દબાવો.

તમે અથવા કી સાથે વિન્ડો સ્વીચરમાં કાર્યક્રમ ચિહ્ન વચ્ચે ખસેડી શકો છો, અથવા માઉસ સાથે તેની પર ક્લિક કરીને એકને પસંદ કરો.

એક જ વિન્ડો સાથે કાર્યક્રમોનાં પૂર્વદર્શનો એ કી સાથે દર્શાવી શકાય છે.

From the Activities overview, click on a window to switch to it and leave the overview. If you have multiple workspaces open, you can click on each workspace to view the open windows on each workspace.