શા માટે મારુ વાયરલેસ જોડાણ તૂટી જાય છે?

You may find that you have been disconnected from a wireless network even though you wanted to stay connected. Your computer will normally try to reconnect to the network as soon as this happens (the network icon on the top bar will display three dots if it is trying to reconnect), but it can be annoying, especially if you were using the internet at the time.

નબળુ વાયરલેસ સંકેત

વાયરલેસ નેટવર્કનું જોડાણ તૂટી જવાનું કારણ એ છે કે તમારી પાસે નીચા સંકેત છે. વાયરલેસ નેટવર્કો પાસે મર્યાદિત સીમા છે, તેથી જો તમે વાયરલેસ મૂળ સ્ટેશનમાંથી ઘણું દૂર હોય તો તમે જોડાણને સંચાલિત કરવા માટે પૂરતા મજબૂત સંકેત મેળવવા માટે સક્ષમ થઇ શકતા નથી. તમારી વચ્ચેની દિવાલો અને બીજા ઑબ્જેક્ટો અને મૂળ સ્ટેશન પણ સંકેતને નબળુ પાડી શકે છે.

ટોચની પટ્ટી પર નેટવર્ક ચિહ્ન એ કેવી રીતે તમારાં વાયરલેસ સંકેતને મજબૂત કરે છે તે દર્શાવે છે. જો સંકેત ધીમો મળે તો, તેનાં વાયરલેસ મૂળ સ્ટેશનમાં નજીક જવાનો પ્રયત્ન કરો.

નેટવર્ક જોડાણ યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવ્યુ નથી

Sometimes, when you connect to a wireless network, it may appear that you have successfully connected at first, but then you will be disconnected soon after. This normally happens because your computer was only partially successful in connecting to the network — it managed to establish a connection, but was unable to finalize the connection for some reason and so was disconnected.

આની માટે શક્ય કારણ એ છે કે તમે ખોટા વાયરલેસ પાસફ્રેજને દાખલ કરેલ છે, અથવા તમારાં કમ્પ્યૂટરની નેટવર્ક પર પરવાનગી મળેલ ન હતી (કારણ કે નેટવર્કને પ્રવેશવા વપરાશકર્તાની જરૂરિયાત છે, ઉદાહરણ તરીકે).

અવિશ્ર્વાસુ વાયરલેસ હાર્ડવેર/ડ્રાઇવર

Some wireless network hardware can be a little unreliable. Wireless networks are complicated, so wireless cards and base stations occasionally run into minor problems and may drop connections. This is annoying, but it happens quite regularly with many devices. If you are disconnected from wireless connections from time to time, this may be the only reason. If it happens very regularly, you may want to consider getting some different hardware.

વ્યસ્ત વાયરલેસ નેટવર્ક

Wireless networks in busy places (in universities and coffee shops, for example) often have many computers trying to connect to them at once. Sometimes these networks get too busy and may not be able to handle all of the computers that are trying to connect, so some of them get disconnected.