I can’t see my wireless network in the list

There are a number of reasons why you might not be able to see your wireless network on the list of available networks from the system menu.

  • જો નેટવર્ક યાદીમાં બતાવેલ હોય તો, તમારું વાયરલેસ હાર્ડવેર બંધ થઇ શકે છે, અથવા તે બરાબર રીતે કામ કરી શકતુ નથીy. ખાતરી કરો કે તે ચાલુ થયેલ છે.

  • તમે નેટવર્કની સીમાની બહાર હોઇ શકો છો. વાયરલેસ આધારિત રાઉટર/સ્ટેશનને નજીક ખસેડવાનો પ્રયત્ન કરો જો નેટવર્ક એ થોડા સમય પછી યાદીમાં દેખાય તો.

  • વાયરલેસ નેટવર્કની યાદીને સુધારવા માટે સમય લાગે છે. જો તમે તમારાં કમ્પ્યૂટરને ચાલુ કરો તો અથવા વિવિધ સ્થાનમાં ખસેડેલ હોય તો, મિનિટ માટે રાહ જુઓ અને પછી ચકાસો જો નેટવર્ક એ યાદીમાં દેખાયેલ હોય.

  • નેટવર્કને છુપાડી શકાય છે. તમારે વિવિધ રીતે જોડાવાની જરૂર છે જો તે છુપાયેલ નેટવર્ક હોય.