શા માટે મારું લેપટોપ ધીમુ છે જ્યારે તે બેટરી પર છે?

અમુક લેપટોપ જાણી જોઇને ધીમી થઇ જાય છે જ્યારે તેઓ પાવર બચાવવા માટે બેટરી પર ચાલી રહ્યા છે. લેપટોપમાં પ્રોસેસર (CPU) ધીમી ઝડપે બદલે છે, પ્રોસેસર ઓછો પાવર વાપરે છે જ્યારે ધીમુ ચાલી રહ્યુ હોય, તેથી બેટરી લાંબો સમય ચાલવી જોઇએ.

આ સુવિધા CPU આવૃત્તિ માપન કહેવામાં આવે છે.