મેં તેને સ્થગિત કર્યા પછી શા માટે મારું કમ્પ્યૂટર એ પાછુ ચાલુ થતુ નથી?

If you suspend your computer, then try to resume it, you may find that it does not work as you expected. This could be because suspend is not supported properly by your hardware.

મારું કમ્પ્યૂટર સ્થગિત થયેલ છે અને પાછુ લવાતુ નથી

જો તમે તમારાં કમ્પ્યૂટરને સ્થગિત કરો તો અને માઉસ પર ક્લિક અથવા દબાવો, તે જાગી જવુ જોઇએ અને તમારાં પાસવર્ડ માટે પૂછીને સ્ક્રીનને દર્શાવવુ જોઇએ. જો આવું ના બને તો, પાવર બટન પર દબાવવાનો પ્રયત્ન કરો (તેને અટકાવો નહિં, ફક્ત એકવાર તેને દબાવો).

If this still does not help, make sure that your computer’s monitor is switched on and try pressing a key on the keyboard again.

છેલ્લાં ઉપાય તરીકે, પાવર બટનને 5-10 સેકંડ પકડી રાખીને કમ્પ્યૂટરને બંધ કરો, છતાંપણ તમે આવું કરવાથી કોઇપણ અસંગ્રહેલ કામને ગુમાવશો. તમે કમ્પ્યૂટરને ફરી ચાલુ કરવા કરવા માટે સક્ષમ હોવુ જોઇએ.

જો દરેક વખતે તમે તમારું કમ્પ્યૂટર સ્થગિત થાય તો, સ્થગિત લક્ષણ એ તમારાં હાર્ડવેર સાથે કામ કરી શકતુ નથી.

જો તમારું કમ્પ્યૂટર પાવર ગુમાવે તો અને તેની પાસે પાવર જથ્થો ન હોય તો (જેમ કે કામ કરતી બેટરી), તે બંધ થઇ જશે.

મારું વાયરલેસ જોડાણ (બીજા હાર્ડવેર) કામ કરતા નથી જ્યારે હું કમ્પ્યૂટરને ઝગાડુ

If you suspend your computer and then resume it again, you may find that your internet connection, mouse, or some other device does not work properly. This could be because the driver for the device does not properly support suspend. This is a problem with the driver and not the device itself.

જો ઉપકરણ પાસે પાવર સ્વીચ હોય તો, તેને બંધ કરવાનો પ્રયત્ન કરો અને ફરી ચાલુ કરો. મોટાભાગની સ્થિતિઓમાં, ઉપકરણ ફરી કામ કરતુ શરૂ થશે, જો તમે USB કેબલ અથવા તેનાં જેવા મારફતે જોડાવો તો. ઉપકરણને પ્લગ ન કરો અને પછી ફરી તેને પ્લગ કરો અને જુઓ જો તે કામ કરે છે.

If you cannot turn off or unplug the device, or if this does not work, you may need to restart your computer for the device to start working again.