ઉપયોગીકિબોર્ડ ટૂંકાણો

આ પાનું કિબોર્ડ ટૂંકાણોની ઝાંખી છે કે જે મદદ કરી શકે છે તમારાં ડેસ્કટોપ અને કાર્યક્રમોને વધારે વાપરે તો. જો તમે ઉપકરણ પર નિર્દેશક અથવા માઉસને વાપરી શકતા નથી, ફક્ત કિબોર્ડ સાથે વપરાશકર્તા ઇન્ટરફેસોને સ્થળાંતર કરવા પર વધારે જાણકારી માટે કિબોર્ડ શોધખોળ ને જુઓ.

ડેસ્કટોપ આસપાસ મેળવી રહ્યા છે

Alt+F1 or the

Super key

પ્રવૃત્તિ ઝાંખી અને ડેસ્કટોપ વચ્ચે બદલો. ઝાંખીમાં, તમારા કાર્યક્રમો, સંપર્કો, અને દસ્તાવેજોને ઝડપથી શોધવા માટે લખવાનું શરૂ કરો.

Alt+F2

Pop up command window (for quickly running commands).

Use the arrow keys to quickly access previously run commands.

Super+Tab

વિન્ડો વચ્ચે ઝડપથી બદલો. વિપરીત ક્રમ માટે Shift ને પકડી રાખો.

Super+`

એજ કાર્યક્રમમાંથી વિન્ડો વચ્ચે બદલો, અથવા Super+Tab પછી પસંદ થયેલ કાર્યક્રમોમાંથી.

આ ટૂંકાણ US કિબોર્ડ પર ` ને વાપરે છે, જ્યાં ` કી એ Tab કી ઉપર છે. બધા બીજા કિબોર્ડ પર, ટૂંકાણ એ Super છે વધુમાં કી Tab ઉપર છે.

Alt+Esc

Switch between windows in the current workspace. Hold down Shift for reverse order.

Ctrl+Alt+Tab

ટોચની પટ્ટીમાં કિબોર્ડને પ્રકાશિત કરો. પ્રવૃત્તિ ઝાંખીમાં, ટોચની પટ્ટી, ડૅશ, વિન્ડો ઝાંખી, કાર્યક્રમ યાદી, અને શોધ ક્ષેત્ર વચ્ચે કિબોર્ડ પ્રકાશિત બદલો. સ્થળાંતર કરવા માટે તીર કીને વાપરો.

Super+A

કાર્યક્રમોની યાદીને બતાવો.

Super+Page Up

and

Super+Page Down

કામ કરવાની જગ્યાઓ વચ્ચે બદલો.

Shift+Super+Page Up

and

Shift+Super+Page Down

વિવિધ કામ કરવાની જગ્યામા વર્તમાન વિન્ડોને ખસેડો.

Shift+Super+

Move the current window one monitor to the left.

Shift+Super+

Move the current window one monitor to the right.

Ctrl+Alt+Delete

Show the Power Off dialog.

Super+L

સ્ક્રીનને તાળુ મારો.

Super+V

Show the notification list. Press Super+V again or Esc to close.

સામાન્ય ફેરફાર કરવાનાં ટૂંકાણો

Ctrl+A

યાદીમાં બધા લખાણ અથવા વસ્તુઓને પસંદ કરો.

Ctrl+X

પસંદ થયેલ લખાણ અથવા વસ્તુઓને કાપો (દૂર કરો) અને ક્લિપબોર્ડ પર તેને સ્થિત કરો.

Ctrl+C

ક્લિપબોર્ડમાં પસંદ થયેલ લખણ અથવા વસ્તુઓની નકલ કરો.

Ctrl+V

ક્લિપબોર્ડમાં સમાવિષ્ટોને ચોંટાડો.

Ctrl+Z

છેલ્લી ક્રિયા પાછી લાવો.

સ્ક્રીનમાંથી લઇ રહ્યા છે

Print Screen

સ્ક્રીનશોટ લો.

Alt+Print Screen

વિન્ડોનો સ્ક્રીનશોટ લો.

Shift+Print Screen

સ્ક્રીનનાં વિસ્તારનાં સ્ક્રીનશોટને લો. પોઇંટર ક્રોસહેરને બદલે છે. વિસ્તારને પસંદ કરવા માટે ક્લિક અને ખેંચો.

Ctrl+Alt+Shift+R

Start and stop screencast recording.