કેવી રીતે બેકઅપ લેવાનું

તમારી ફાઇલોનો બેકઅપ લેવાનો સરળ રસ્તો છે અને સુયોજનો તે જે તમારી માટે બેકઅપ કાર્યક્રમને બેકઅપ પ્રક્રિયાને સંચાલિત કરવા દે છે. વિવિધ બેકઅપ કાર્યક્રમોની સંખ્યા ઉપલબ્ધ છે, ઉદાહરણ તરીકે Déjà Dup.

તમારી પસંદ થયેલ કાર્યક્રમ માટે મદદ એ બેકઅપ માટે તમારી પસંદગી સુયોજન મારફતે તમારી સાથે ચાલશે, ની સાથે સાથે કેવી રીતે તમારી માહિતીને સંગ્રહવી છે.

વૈકલ્પિક વિકલ્પ એ સલામત સ્થાનમાં તમારી ફાઇલોની નકલ કરવાની છે, જેમ કે બહારની હાર્ડ ડ્રાઇવ, નેટવર્ક પર બીજુ કમ્પ્યૂટર, અથવા USB ડ્રાઇવ. તમારી વ્યક્તિગત ફાઇલો અને સુયોજનો સામાન્ય રીતે ઘર ફોલ્ડરમાં છે, તેથી તમે ત્યાંથી તેઓની નકલ કરી શકો છો.

તમે માહિતીનાં જથ્થાનો બેકઅપ લઇ શકો છો તે સંગ્રહ ઉપકરણનાં માપથી મર્યાદિત છે, નીચેનાં અપવાદો સાથે આખા ઘર ફોલ્ડરને બેકઅપ લેવું સારામાં સારુ છે:

  • ફાઇલો કે જે પહેલેથી જ બીજી જગ્યાએ બેકઅપ લીધેલ છે, જેમ કે CD, DVD, અથવા દૂર કરી શકાય તેવી મીડિયા.

  • Files that you can recreate easily. For example, if you are a programmer, you do not have to back up the files that get produced when you compile your programs. Instead, just make sure that you back up the original source files.

  • કચરાપેટી ફોલ્ડરમાં કોઇપણ ફાઇલો. તમારી કચરાપેટી ફોલ્ડર ~/.local/share/Trash માં શોધી શકાય છે.