તમારા ખાતા સાથે જોડાવો

સંપર્કો માં કોઇ સાથે ઇમેઇલ, વાર્તાલાપ અથવા ફોન કરવા માટે:

  1. તમારી સંપર્ક યાદીમાંથી સંપર્ક પસંદ કરો.

  2. Press on the button of the detail that you want to use. For example, to email your contact, press the button next the contact’s email address.

  3. The corresponding application will be launched using the contact’s details.

જો ત્યાં વિગત માટે કાર્યક્રમ ઉપલબ્ધ ન હોય તો કે જે તમે વાપરવા માંગો છો, તમે તેને પસંદ કરવા માટે સક્ષમ હશો નહિં.