My new iPod won’t work

If you have a new iPod that has never been connected to a computer before, it won’t be recognized properly when you connect it to a Linux computer. This is because iPods need to be set up and updated using the iTunes software, which only runs on Windows and Mac OS.

તમારાં iPod ને સુયોજિત કરવા માટે, Windows અથવા Mac કમ્પ્યૂટર પર iTunes ને સ્થાપિત કરો અને તેને તેમાં પ્લગ કરો. તમે તેને સુયોજિત કરવા માટે થોડા પગલાંની જરૂર પડશે. જો વોલ્યુમ બંધારણ માટે પૂછો તો, MS-DOS (FAT), Windows અથવા તેનાં જેવી પસંદ કરો. બીજુ બંધારણ (HFS/Mac) એ Linux સાથે કામ કરતુ નથી.

એકવાર તમે સુયોજન સમાપ્ત કરો ત્યારે, iPod સામાન્ય રીતે કામ કરવુ જોઇએ જ્યારે તમે Linux કમ્પ્યૂટરમાં તેને પ્લગ ઇન કરો.