હોવરીંગ દ્દારા ક્લિકને અનુકરણો
You can click or drag simply by hovering your mouse pointer over a control or object on the screen. This is useful if you find it difficult to move the mouse and click at the same time. This feature is called Hover Click or Dwell Click.
When Hover Click is enabled, you can move your mouse pointer over a control, let go of the mouse, and then wait for a while before the button will be clicked for you.
Go to the desktop and start typing Accessibility.
Click Accessibility to open the panel.
Press Click Assist in the Pointing & Clicking section.
Switch Hover Click to on.
હોવર ક્લિક વિન્ડો ખુલશે, બધી તમારી બીજી વિન્ડો પર રાહ જોશે. તમે આને પસંદ કરવા માટે વાપરી શકો છો ક્યું ક્લિક થવુ જોઇએ જ્યારે તમે હોવર હોય. ઉદાહરણ તરીકે, જો તમે ગૌણ ક્લિક ને પસંદ કરો તો, તમે જમણી ક્લિક કરશો જ્યારે તમે હોવર હોય. તમે બે વાર ક્લિક, જમણી ક્લિક, અથવા ખેંચો પછી, તમે ક્લિક કરીને આપમેળે પાછા આવી જશો.
When you hover your mouse pointer over a button and do not move it, it will gradually change color. When it has fully changed color, the button will be clicked.
ક્લિક કરતા પહેલાં તમે માઉસ પોઇંટરને કેટલો સમય પકડી રાખો છો તે બદલવા માટે વિલંબ સુયોજનને ગોઠવો.
You do not need to hold the mouse perfectly still when hovering to click. The pointer is allowed to move a little bit and will still click after a while. If it moves too much, however, the click will not happen.
નિર્દેશક કેટલું ખસી શકે અને છતાંય ઉપર હોય એવું સમજી શકાય તે બદલવા માટે ગતિ થ્રેશોલ્ડ સુયોજન ગોઠવો.