સ્ટીકી કી ચાલુ કરો
સ્ટીકી કી એ એકજ સમયે બધી કીને પકડી રાખ્યા વગર એક જ સમયે કિબોર્ડ ટૂંકાણ એક કીને ટાઇપ કરવા માટે તમને પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, Super+Tab ટૂંકાણ વિન્ડો વચ્ચે બદલાય છે. સ્ટીકી કી ચાલુ કર્યા વગર, તમને એજ સમયે તમારે બંને કીને પકડવુ જ પડશે; ચાલુ થયેલ સ્ટીકી કી સાથે, તમારે Super કીને દબાવવવુ પડશે અને એજ કરવા માટે પછી Tab ને દબાવો.
તમે સ્ટીકી કીને ચાલુ રાખી શકો છો જો તમે એકવાર ઘણી કીને પકડવાની મુશ્કેલી થતી હોય.
Go to the desktop and start typing Settings.
Click on Settings.
Click Accessibility in the sidebar to open the panel.
Press Typing Assist (AccessX) in the Typing section.
Switch the Sticky Keys switch to on.
ઝડપથી સ્ટીકી કીને ચાલુ અને બંધ કરો
Switch the Enable by Keyboard switch to turn sticky keys on and off from the keyboard. When this option is selected, you can press Shift five times in a row to enable or disable sticky keys.
You can also turn sticky keys on and off by clicking the accessibility icon on the top bar and selecting Sticky Keys. The accessibility icon is visible when one or more settings have been enabled from the Accessibility panel.
જો તમે એકવખતમાં જ બે કીને દબાવો તો, તમે સામાન્ય રીતે જ કિબોર્ડ ટૂંકાણને દાખલ કરવા દેવા માટે કામચલાઉ રીતે પોતાની જાતે સ્ટીકી કીને ચાલુ કરી શકાય છે.
ઉદાહરણ તરીકે, જો તમે સ્ટીકી કી ચાલુ કરી હોય તો પરંતુ Super અને Tab સાથે દબાવો, સ્ટીકી કી બીજી કીને દબાવવા માટે તમારી માટે રાહ જોશે નહિં જો તમારી પાસે આ વિકલ્પ ચાલુ હોય તો. તે રાહ જોશે જો તમે ફક્ત એક કીને દબાવેલ હોય તો, છતાંપણ. આ ઉપયોગી છે જો તમે અમુક કિબોર્ડ ટૂંકાણોને દબાવવા સક્ષમ છો (ઉદાહરણ તરીકે, કી કે જે સાથે બંધ થાય છે), પરંતુ બીજી નહિં.
આને સક્રિય કરવા માટે નિષ્ક્રિય કરો જો બે કી ભેગી દબાવેલ હોય.
You can have the computer make a “beep” sound when you start typing a keyboard shortcut with sticky keys turned on. This is useful if you want to know that sticky keys is expecting a keyboard shortcut to be typed, so the next key press will be interpreted as part of a shortcut. Select Beep when a modifier key is pressed to enable this.