શું આખી-સ્ક્રીન ચકાસણી માટે ગુમ થયેલ જાણકારી છે?
કમનસીબે, ઘણી પૂરી પાડેલ વિક્રેતા ICC રૂપરેખાઓ આખી સ્ક્રીન રંગ ચકાસણી માટે જરૂરી જાણકારીને સમાવતુ નથી. આ રૂપરેખાઓ હજુ કાર્યક્રમો માટે ઉપયોગી છે કે જે રંગ વળતર કરી શકાય છે, પરંતુ તમે તમારાં સ્ક્રીન ફેરફારનાં બધા રંગોને જોશો નહિં.
રૂપરેખાને દર્શાવવાનું બનાવવા માટે ક્રમમાં, કે જે બંને માપાંકન અને લાક્ષણિકતા માહિતીને સમાવે છે, કલરઇમીટર અને સ્પેક્ટ્રોમીટર તરીકે કહેવાતા ખાસ રંગ માપન સાધનોને વાપરવાની જરૂર પડશે.