હું કેવી રીતે ચકાસુ જો રંગ સંચાલન યોગ્ય રીતે કામ કરે તો?
રંગ રૂપરેખાની અસરો એ અમુકવાર સૂક્ષ્મ છે અને તેને જોવાનું મુશ્કેલ હોઇ શકે છે જો કંઇપણ ફેરફાર થયેલ હોય.
The system comes with several profiles for testing that make it very clear when the profiles are being applied:
- વાદળી
This will turn the screen blue and tests if the calibration curves are being sent to the display.
Go to the desktop and start typing Settings.
Click on Settings.
Click Color in the sidebar to open the panel.
ઉપકરણને પસંદ કરો જેની માટે તમે રૂપરેખાને ઉમેરવા માંગો છો. તમે નોંધને બનાવવાની ઇચ્છા રાખી શકો છો કે કઇ રૂપરેખાને હાલમાં વાપરેલ છે.
Click Add profile to select a test profile, which should be at the bottom of the list.
Press Add to confirm your selection.
To revert to your previous profile, select the device in the Color panel, then select the profile that you were using before you tried one of the test profiles and press Enable to use it again.
Using these profiles, you can clearly see when an application supports color management.