સામાન્ય રીતે વાપરેલ નેટવર્ક પોર્ટ

This is a list of network ports commonly used by applications that provide network services, like file sharing or remote desktop viewing. There are thousands of ports in use, so this table isn’t complete.

પોર્ટ

નામ

વર્ણન

5353/udp

mDNS, Avahi

એકબીજાને શોધવા માટે સિસ્ટમોને પરવાનગી આપે છે, અને કઇ સેવાઓ તેઓ માંગણી કરે છે તેનું વર્ણન કરો, તમે જાતે વિગતોને સ્પષ્ટ કર્યા વગર.

631/udp

છાપી રહ્યા છે

નેટવર્ક પર પ્રિન્ટરમાં પ્રિન્ટ કાર્યને મોકલવા માટે તમને પરવાનગી આપે છે.

631/tcp

છાપી રહ્યા છે

નેટવર્ક પર બીજા લોકો સાથે તમારાં પ્રિન્ટરને વહેંચવા તમને પરવાનગી આપે છે.

5298/tcp

હાજરી

Allows you to advertise your instant messaging status to other people on the network, such as “online” or “busy”.

5900/tcp

દૂરસ્થ ડેસ્કટોપ

તમારાં ડેસ્કટોપને વહેંચવા માટે તમને પરવાનગી આપે છે તેથી બીજા લોકો તેને જોઇ શકે છે અથવા દૂરસ્થ મદદકર્તાને પૂરા પાડે છે.

3689/tcp

સંગીત વહેંચણી (DAAP)

તમારાં નેટવર્ક પર બીજાઓ માટે તમારી સંગીત લાઇબ્રેરીને વહેંચવા માટે તમને પરવાનગી આપે છે.