How can I check my printer’s ink or toner levels?
કેટલી તમારી સહી અને ટોનર તમારાં પ્રિન્ટરમાં છે તે કેવી રીતે ચકાસો છો તે તમારાં પ્રિન્ટરનાં મોડલ અને બનાવ પર આધાર રાખે છે, અને ડ્રાઇવરો અને કાર્યક્રમો એ તમારાં કમ્પ્યૂટર પર સ્થાપિત થયેલ છે.
સહી સ્તરો અને બીજી જાણકારીને દર્શાવવા માટે અમુક પ્રિન્ટરો પાસે બિલ્ટ-ઇન સ્ક્રીન હોય તો.
Some printers report toner or ink levels to the computer, which can be found in the Printers panel in Settings. The ink level will be shown with the printer details if it is available.
મોટાભાગનાં HP પ્રિન્ટરો એ ડ્રાઇવરો અને પરિસ્થિતિ સાધનોને HP Linux Imaging અને Printing (HPLIP) પ્રોજેક્ટ દ્દારા પૂરુ પાડેલ છે. બીજા ઉત્પાદક એનાં જેવાજ લક્ષણો સાથે માલિકી ડ્રાઇવરોને પૂરા પાડી શકે છે.
Alternatively, you can install an application to check or monitor ink levels. Inkblot shows ink status for many HP, Epson and Canon printers. See if your printer is on the list of supported models. Another ink levels application for Epson and some other printers is mtink.
અમુક પ્રિન્ટરો Linux પર હજુ આધારભૂત ન હોય તો, અને તેનાં સહી સ્તરોનો અહેવાલ કરવા માટે બીજા રચાયેલ નથી.