વિવિધ ક્રમમાં પાનાંને છાપો

વિપરીત

પ્રિન્ટર સામાન્ય રીતે પહેલાં પાનાંને છાપો, અને છેલ્લા પાનાંને છેલ્લુ, તેથી પાનાં વિપરીત ક્રમમાં અંત થાય છે જ્યારે તેઓને તમે પસંદ કરો તો. જો જરૂરી હોય તો, તમે આ છાપવાનાં ક્રમને વિપરીત કરી શકો છો.

ક્રમને વિપરીત કરવા માટે:

  1. Press Ctrl+P to open the Print dialog.

  2. In the General tab, under Copies, check Reverse. The last page will be printed first, and so on.

ક્રમમાં ગોઠવવું

If you are printing more than one copy of the document, the print-outs will be grouped by page number by default (that is, all of the copies of page one come out, then the copies of page two, and so on). Collating will make each copy come out with its pages grouped together in the right order instead.

To collate:

  1. Press Ctrl+P to open the Print dialog.

  2. In the General tab, under Copies, check Collate.