ફાઇલમાં છાપો
You can choose to print a document to a file instead of sending it to print from a printer. Printing to file will create a PDF, a PostScript or a SVG file that contains the document. This can be useful if you want to transfer the document to another machine or to share it with someone.
To print to file:
Open the print dialog by pressing Ctrl+P.
સામાન્ય ટેબમાં પ્રિન્ટર હેઠળ ફાઇલમાં છાપો ને પસંદ કરો.
મૂળભૂત ફાઇલનામને બદલવા માટે અને જ્યાં ફાઇલ સંગ્રહેલ છે, પ્રિન્ટર પસંદગી નીચે ફાઇલનામ પર ક્લિક કરો. પસંદ કરો પર ક્લિક કરો એકવાર તમે પસંદ કરવાનુ સમાપ્ત કરો.
PDF is the default file type for the document. If you want to use a different Output format, select either PostScript or SVG.
તમારાં બીજા પાનાંની પસંદગીઓને પસંદ કરો.
ફાઇલને સંગ્રહવા માટે છાપો બટનને દબાવો.