બેકઅપની ઝડપ
કેવી રીતે વારંવાર તમે બેકઅપ બનાવો છો તે બેકઅપ લેવા માટે માહિતીનાં પ્રકાર પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારાં સર્વર પર સંગ્રહેલ કઠીન માહિતી સાથે નેટવર્ક પર્યાવરણને ચલાવી રહ્યુ હોય તો, પછી નાઇટલી બેકઅપ એ પૂરતુ હો શકતુ નથી.
બીજી બાજુ પર, જો તમે તમારાં ઘર કમ્પ્યૂટર પર માહિતીને બેકઅપ લઇ રહ્યા હોય પછી કલાકે બેકઅપ લેવાનું બિનજરૂરી હશે. તમે મદદરૂપ નીચેનાં મુદ્દાઓને નક્કી કરવા શોધી શકો છો જ્યારે તમે તમારા બેકઅપનું સંચાલન વિશે વિચારી રહ્યા હોય:
કેટલો સમય તમે કમ્પ્યૂટર પર વીતાવો છો.
કેટલી વાર અને કેટલી માહિતી કમ્પ્યૂટર ફેરફારો પર છે.
જો તમે એવી માહિતી બૅક-અપ કરવા માંગો જેની અગત્યતા ઓછી હોય, અથવા થોડા જ ફેરફારો થયા હોય, જેમ કે સંગીત, ઇ-મેલ અને કૌટુંબિક ચિત્રો, તો પછી સાપ્તાહિક કે પછી માસિક બૅક-અપ પણ પૂરતું હોઇ શકે. છતાંય, જો તમારે ટૅક્સ ઑડિટની મધ્યમાં કરવાની જરૂર પડે, તો વધુ નિયમિત બૅક-અપ પણ જરૂરી બની શકે.
સામાન્ય નિયમ પ્રમાણે, બેકઅપ વચ્ચેનો સમય તમે જેટલો સમય ગુમાવેલ કામને ફરી કરવા ખર્ચવા માંગો તેનાં કરતા વધારે ન હોવો જોઇએ. ઉદાહરણ તરીકે, જો ગુમાવેલ દસ્તાવેજોને ફરી લખવા અઠવાડિયુ ખર્ચો છે તે તમારી માટે ઘણું લાંબુ છે, તમારે દરેક અઠવાડિયે એકવાર ઓછામાં ઓછો બેકઅપ લેવો જોઇએ.