ફાઇલો, ફોલ્ડર અને શોધ સામાન્ય કાર્યો ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બદલો — ફાઇલ અથવા ફોલ્ડર નામને બદલો. ફાઇલ અને ફોલ્ડર બ્રાઉઝ કરો — ફાઇલ સંચાલક સાથે ફાઇલોને સંચાલિત અને વ્યવસ્થિત કરો. ફાઇલો અને ફોલ્ડરોની નકલ અથવા ખસેડો — નવા ફોલ્ડરમાં વસ્તુઓની નકલ અથવા ખસેડો. ફાઇલો અને ફોલ્ડરોનું પૂર્વદર્શન કરો — દસ્તાવેજો, ઇમેજો, વિડિયો, અને વધારે માટે પૂર્વદર્શનોને ઝડપથી બતાવો અને છુપાડો. ફાઇલો અને ફોલ્ડરોને કાઢી નાંખો — તમારે લાંબા સમયથી જરૂર ન હોય તેવી ફાઇલો અથવા ફોલ્ડરોને દૂર કરો. ફાઇલો અને ફોલ્ડરોને ક્રમમાં ગોઠવો — નામ, માપ, પ્રકાર દ્દારા ફાઇલોને ગોઠવો, અથવા જ્યારે તેઓ બદલાયેલ હતી. ફાઇલો માટે શોધો — Locate files based on file name and type. More file-related tasks CD અથવા DVD માં ફાઇલોને લખો — CD/DVD બર્નરની મદદથી ખાલી CD અથવા DVD માં ફાઇલો અને દસ્તાવેજોને મૂકો. Turn off or limit file history tracking — Stop or limit your computer from tracking your recently-used files. ઇમેઇલ દ્દારા ફાઇલો વહેંચો — ફાઇલ સંચાલકમાંથી તમારા ઇમેઇલ સંપર્કોમાં ફાઇલોને સરળતાથી સ્થળાંતર કરો. કચરાપેટી અને કામચલાઉ ફાઇલોને સાફ કરો — તમારાં કમ્પ્યૂટરમાંથી કેવી રીતે તમારી કચરાપેટી અને કામચલાઉ ફાઇલોને સાફ કરશે તેને સુયોજિત કરો. કચરાપેટીમાંથી ફાઇલને પાછી મેળવો — કાઢી નાંખેલ ફાઇલો સામાન્ય રીતે કચરાપેટીમાં મોકલેલ છે, પરંતુ સુધારી શકાય છે. ગુમ થયેલ ફાઇલને શોધો — Follow these tips if you can’t find a file you created or downloaded. ફાઇલ ગુણધર્મો — મૂળભૂત ફાઇલ જાણકારીને જુઓ, પરવાનગીઓ સુયોજિત કરો, અને મૂળભૂત કાર્યક્રમોને પસંદ કરો. ફાઇલ સંચાલક પસંદગીઓ — View and set preferences for the file browser. બીજા કાર્યક્રમો સાથે ફાઇલોને ખોલો — Open files using an application that isn’t the default one for that type of file. You can change the default too. સર્વર અથના નેટવર્ક ભાગ પર ફાઇલો બ્રાઉઝ કરો — FTP, SSH, Windows shares, અથવા WebDAV પર બીજા કમ્પ્યૂટર પર ફાઇલોને જુઓ અને ફેરફાર કરો. દૂર કરી શકાય તેવા ડ્રાઇવો અને બહારની ડિસ્ક ઉપકરણો અથવા ડિસ્ક માટે કાર્યક્રમોને ખોલો — CDs અને DVDs, કૅમેરા, ઓડિયો પ્લેયર, અને બીજા ઉપકરણો અને મીડિયા માટે કાર્યક્રમો આપમેળે ચલાવો. બહારની ડ્રાઇવ સલામત રીતે દૂર કરો — USB ફ્લેશ ડ્રાઇવ, CD, DVD, અથવા બીજા ઉપકરણને અનમાઉન્ટ અથવા બહાર નીકાળો. બેકઅપ લઇ રહ્યા છે તમારા બેકઅપને ચકાસો — તમારો બેકઅપ સફળ છે તે ચકાસો. તમારી મહત્વની ફાઇલોનો બેકઅપ લો — શા માટે, શું, ક્યાં અને કેવી રીતે બેકઅપ કરવુ. બેકઅપ પુનઃસંગ્રહો — બેકઅપમાંથી તમારી ફાઇલો પ્રાપ્ત કરો બેકઅપની ઝડપ — Learn how often you should backup your important files to make sure that they are safe. હું ક્યાં ફાઇલને શોધી શકુ છુ મારે તેનો બેકઅપ લેવો છે? — ફોલ્ડરોની યાદી જ્યાં તમે દસ્તાવેજો, ફાઇલો અને સુયોજનોને શોધી શકો છો કે જે તમે બેકઅપ લઇ શકો છો. મદદો અને પ્રશ્ર્નો What is a file with a ~ at the end of its name? — આ બેકઅપ ફાઇલો છે. તેઓ મૂળભૂત રીતે છુપાયેલ છે. ફાઇલ પરવાનગીઓ સુયોજિત કરો — નિયંત્રિત કરો કે જે તમારી ફાઇલો અને ફોલ્ડરોને જોઇ અને બદલી શકો. ફાઇલને છુપાડો — Make a file invisible, so you cannot see it in the file manager. ફોલ્ડર બુકમાર્કમાં ફેરફાર કરો — સંચાલકમાં બુકમાર્કને ઉમેરો, કાઢો અને તેનું નામ બદલો. ભાત દ્દારા ફાઇલો પસંદ કરો — ઘણી ફાઇલો કે જે તમારી પાસે સરખા નામો હોય તેને પસંદ કરવા માટે Ctrl+S દબાવો. સામાન્ય રીતે વપરાયેલ દસ્તાવેજ પ્રકારો માટે ટૅમ્પલેટ — વૈવિધ્ય ફાઇલ ટૅમ્પલેટમાંથી નવાં દસ્તાવેજને ઝડપી બનાવો. More Information Endless OS Desktop — A guide for Endless OS Desktop users.