હું ક્યાં ફાઇલને શોધી શકુ છુ મારે તેનો બેકઅપ લેવો છે?
નક્કી કરી રહ્યા છે કઇ ફાઇલોનું બેકઅપ લેવુ, અને તેઓને સ્થિત કરવી, આ પગલું વધારે મુશ્કેલીભર્યુ છે જ્યારે બેકઅપ લેવોને પ્રયત્ન કરી રહ્યા હોય. નીચે યાદી થયેલ મહત્ત્વની ફાઇલોનું સામાન્ય સ્થાન છે અને સુયોજનો કે જે તમે બેકઅપ લેવા માંગો છો.
-
વ્યક્તિગત ફાઇલો (દસ્તાવેજીકરણો, સંગીત, ફોટો અને વિડિયો)
These are usually stored in your home folder (/home/your_name). They could be in subfolders such as Desktop, Documents, Pictures, Music and Videos.
If your backup medium has sufficient space (if it is an external hard disk, for example), consider backing up the entire Home folder. You can find out how much disk space your Home folder takes up by using the Disk Usage Analyzer.
-
છુપાયેલ ફાઇલો
Any file or folder name that starts with a period (.) is hidden by default. To view hidden files, press the menu button in the top-right corner of the window of Files and press Show Hidden Files, or press Ctrl+H. You can copy these to a backup location like any other file.
-
વ્યક્તિગત સુયોજનો (ડેસ્કટોપ પસંદગીઓ, થીમ, અને સોફ્ટવેર સુયોજનો)
તમારા ઘર ફોલ્ડરની અંદર છુપાયેલ ફોલ્ડરોમાં મોટાભાગનાં કાર્યક્રમો તેનાં સુયોજનોને સંગ્રહે છે (છુપાયેલ ફાઇલો પર જાણકારી માટે ઉપર જુઓ).
Most of your application settings will be stored in the hidden folders .config and .local in your Home folder.
-
સિસ્ટમ-વાઇડ સુયોજનો
Settings for important parts of the system are not stored in your Home folder. There are a number of locations that they could be stored, but most are stored in the /etc folder. In general, you will not need to back up these files on a home computer. If you are running a server, however, you should back up the files for the services that it is running.