બીજા કાર્યક્રમો સાથે ફાઇલોને ખોલો
When you double-click (or middle-click) a file in the file manager, it will be opened with the default application for that file type. You can open it in a different application, search online for applications, or set the default application for all files of the same type.
To open a file with an application other than the default, right-click the file and select the application you want from the top of the menu. If you do not see the application you want, select Open With Other Application. By default, the file manager only shows applications that are known to handle the file. To look through all the applications on your computer, click View All Applications.
If you still cannot find the application you want, you can search for more applications by clicking Find New Applications. The file manager will search online for packages containing applications that are known to handle files of that type.
મૂળભૂત કાર્યક્રમને બદલો
તમે મૂળભૂત કાર્યક્રમને બદલી શકો છો કે જે આપેલ પ્રકારની ફાઇલોને ખોલવા માટે વાપરેલ છે, આ તમારી પસંદ થયેલ કાર્યક્રમને ખોલવા માટે તમને પરવાનગી આપશે જ્યારે તમે ફાઇલને ખોલવા માટે બે વાર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, ખોલવા માટે તમે તમારી પસંદીદા સંગીત પ્લેયરની ઇચ્છા રાખી શકો છો જ્યારે તમે MP3 ફાઇલ પર બે વાર ક્લિક કરો.
ફાઇલનાં પ્રકારને પસંદ કરો જેનો મૂળભૂત કાર્યક્રમ જે તમે બદલવા માંગો છો. ઉદાહરણ તરીકે, બદલવા માટે ક્યાં કાર્યક્રમ એ MP3 ફાઇલોને ખોલવા માટે વાપરેલ છે, .mp3 ફાઇલને પસંદ કરો.
ફાઇલ પર જમણી ક્લિક કરો અને ગુણધર્મો ને પસંદ કરો.
ની સાથે ખોલો ટૅબને પસંદ કરો.
-
Select the application you want and click Set as default.
If Other Applications contains an application you sometimes want to use, but do not want to make the default, select that application and click Add. This will add it to Recommended Applications. You will then be able to use this application by right-clicking the file and selecting it from the list.
મૂળભૂત કાર્યક્રમનાં આ ફેરફારો એ પસંદ થયેલ ફાઇલ માટે ફક્ત નથી, પરંતુ એજ પ્રકારની બધી ફાઇલો માટે છે.