ફાઇલો અને ફોલ્ડરોનું પૂર્વદર્શન કરો
તમે સંપૂર્ણ કાર્યક્રમમાં તેઓને ખોલ્યા વગર ફાઇલનું ઝડપી પૂર્વદર્શન કરી શકો છો. કોઇપણ ફાઇલને પસંદ કરો અને જગ્યા પટ્ટીને દબાવો. ફાઇલ એ સાદા પૂર્વદર્શન વિન્ડોમાં ખોલશે. પૂર્વદર્શનને કાઢવા માટે ફરી જગ્યા પટ્ટી પર દબાવો.
બિલ્ટ-ઇન પૂર્વદર્શન એ દસ્તાવેજો, વિડિયો, અને ઓડિયો માટે મોટાભાગનાં ફાઇલ બંધારણોને આધાર આપે છે. પૂર્વદર્શનમાં, તમે તમારા દસ્તાવેજ મારફતે ખસેડી શકો છો અથવા તમારાં વિડિયો અને ઓડિયો મારફતે શોધો.
To view a preview full-screen, press F or F11. Press F or F11 again to leave full-screen, or press the space bar to exit the preview completely.