Files list columns preferences
There are several columns of information that you can display in the Files list view. Right-click a column header and select or deselect which columns should be visible.
- નામ
-
The name of folders and files.
The Name column cannot be hidden.
- માપ
ફોલ્ડરમાં સમાવેલ વસ્તુઓની સંખ્યા તરીકે ફોલ્ડરનું માપ આપેલ છે. ફાઇલનું માપ બાઇટ, KB, અથવા MB તરીકે આપેલ છે.
- પ્રકાર
ફોલ્ડર, અથવા ફાઇલ પ્રકાર તરીકે દર્શાવેલ છે જેમ કે PDF દસ્તાવેજ, JPEG ઇમેજ, MP3 ઓડિયો, અને વધારે.
- સુધારેલ
Gives the date of the last time the file was modified.
- માલિક
ફોલ્ડર અથવા ફાઇલ જેની માલિકીનું હોય તે વપરાશકર્તાનું નામ.
- જૂથ
The group the file is owned by. Each user is normally in their own group, but it is possible to have many users in one group. For example, a department may have their own group in a work environment.
- પરવાનગીઓ
-
Displays the file access permissions. For example, drwxrw-r--
The first character is the file type. - means regular file and d means directory (folder). In rare cases, other characters can also be shown.
વપરાશકર્તા માટે આગળનાં ત્રણ અક્ષરોની rwx ખાસ પરવાનગીઓ જે ફાઇલ માલિકી ધરાવે છે.
આગળની ત્રણ rw- જૂથનાં બધા સભ્યો માટે પરવાનગીને સ્પષ્ટ કરે છે કે જે ફાઇલની માલિકી ધરાવે છે.
સ્તંભ r-- માં છેલ્લા ત્રણ અક્ષરો એ સિસ્ટમ પર બધા બીજા વપરાશકર્તાઓ માટે પરવાનગીઓને સ્પષ્ટ કરે છે.
Each permission has the following meanings:
r: readable, meaning that you can open the file or folder
w: writable, meaning that you can save changes to it
x: executable, meaning that you can run it if it is a program or script file, or you can access subfolders and files if it is a folder
-: permission not set
- MIME પ્રકાર
તેઓનાં MIME પ્રકારને દર્શાવે છે.
- સ્થાન
ફાઇલનાં સ્થાનનો પાથ.
- Modified — Time
અંતિમ સમયે બદલેલ ફાઇલની તારીખ અને સમયને આપે છે.
- પ્રવેશેલ
Gives the date or time of the last time the file was modified.