વાયરલેસ નેટવર્ક મુશ્કેલીનિવારક
ખાતરી કરો કે કામ કરતા ઉપકરણ ડ્રાઇવરો એ સ્થાપિત થયેલ છે
આ તબક્કામાં તમે જોવા માટે ચકાસી શકો છો જો તમે તમારાં વાયરલેસ ઍડપ્ટર માટે ઉપકરણ ડ્રાઇવરો કામ મેળવી શકો છો. ઉપકરણ ડ્રાઇવર એ સોફ્ટવેરનો એક ભાગ છે કે જે કમ્પ્યૂટરને કહે છે યોગ્ય રીતે હાર્ડવેર ઉપકરણ કેવી રીતે કામ કરે. છતાંપણ વાયરલેસ ઍડપ્ટર કમ્પ્યૂટર દ્દારા ઓળખી દેવામાં આવ્યુ છે, તમારી પાસે ડ્રાઇવરો હોઇ શકતા નથી કે જે સારી રીતે કામ કરે છે. તમે વાયરલેસ ઍડપ્ટર માટે વિવિધ ડ્રાઇવરોને શોધવા માટે સક્ષમ હોઇ શકતા નથી કે જે કામ કરે છે. નીચે અમુક વિકલ્પોનો પ્રયત્ન કરો:
-
Check to see if your wireless adapter is on a list of supported devices.
Most Linux distributions keep a list of wireless devices that they have support for. Sometimes, these lists provide extra information on how to get the drivers for certain adapters working properly. Go to the list for your distribution (for example, Ubuntu, Arch, Fedora or openSUSE) and see if your make and model of wireless adapter is listed. You may be able to use some of the information there to get your wireless drivers working.
-
Look for restricted (binary) drivers.
Many Linux distributions only come with device drivers which are free and open source. This is because they cannot distribute drivers which are proprietary, or closed-source. If the correct driver for your wireless adapter is only available in a non-free, or “binary-only” version, it may not be installed by default. If this is the case, look on the wireless adapter manufacturer’s website to see if they have any Linux drivers.
અમુક Linux વિતરણો પાસે સાધન છે કે જે તમારી માટે મર્યાદિત ડ્રાઇવરોને ડાઉનલોડ કરી શકાય છે. જો તમારાં વિતરણ પાસે આનું એક હોય તો, જોવા માટે તેને વાપરો જો તે તમારી માટે કોઇપણ વાયરલેસ ડ્રાઇવરોને શોધી શકો છો.
-
Use the Windows drivers for your adapter.
In general, you cannot use a device driver designed for one operating system (like Windows) on another operating system (like Linux). This is because they have different ways of handling devices. For wireless adapters, however, you can install a compatibility layer called NDISwrapper which lets you use some Windows wireless drivers on Linux. This is useful because wireless adapters almost always have Windows drivers available for them, whereas Linux drivers are sometimes not available. You can learn more about how to use NDISwrapper here. Note that not all wireless drivers can be used through NDISwrapper.
જો કંઇપણ વિકલ્પ કામ કરે નહિં તો, તમારે જોવા માટે વિવિધ વાયરલેસ ઍડપ્ટરનો પ્રયત્ન કરવા માંગી શકો છો જો તમે કામ મેળવી શકો છો. USB વાયરલેસ ઍડપ્ટર સસ્તુ હોય તો, અને કોઇપણ કમ્પ્યૂટરમાં પ્લગ થશે. તમારે ચકાસવુ જોઇએ કે જે તેને ખરીદતા પહેલાં ઍડપ્ટર એ તમારાં Linux સાથે સુસંગત નથી.