વાયરલેસ જોડાણ મુશ્કેલીનિવારક
ચકાસો કે વાયરલેસ ઍડપ્ટર એ ઓળખાયુ હતુ
છતાંપણ વાયરલેસ ઍડપ્ટર એ કમ્પ્યૂટર સાથે જોડાયેલ છે, તે કમ્પ્યૂટર દ્દારા નેટવર્ક ઉપકરણ તરીકે ઓળખાઇ શકતુ નથી. આ તબક્કામાં, તમે ચકાસશો ક્યાંતો ઉપકરણ યોગ્ય ઓળખાયેલ હતુ.
ટર્મિનલ વિન્ડોને ખોલો, lshw -C network ને ટાઇપ કરો અને Enter ને દબાવો. જો આ ભૂલ સંદેશો આપે તો, તમારે તમારાં કમ્પ્યૂટર પર lshw કાર્યક્રમને સ્થાપિત કરવાની જરૂર પડી શકે છે.
-
જાણકારી મારફતે જુઓ કે જે દેખાય છે અને વાયરલેસ ઇન્ટરફેસ ને શોધો. જો તમારું વાયરલેસ ઍડપ્ટર યોગ્ય રીતે શોધેલ ન હોય તો, તમારે એનાં જેવુ જ જોવુ જોઇએ (પરંતુ તે તેનાં જેવુ નથી):
*-network description: Wireless interface product: PRO/Wireless 3945ABG [Golan] Network Connection vendor: Intel Corporation
-
જો વાયરલેસ ઉપકરણ યાદી થયેલ ન હોય તો, ઉપકરણ ડ્રાઇવર પગલાં ને ચાલુ રાખો.
જો વાયરલેસ ઉપકરણ એ યાદી થયેલ ના હોય તો, આગળનો તબક્કા તમે ઉપકરણનાં પ્રકાર પર આધાર રાખશે કે જે તમે વાપરો. નીચે વિભાગનો સંદર્ભ લો કે જે વાયરલેસ ઍડપ્ટરનાં પ્રકારને સંબંધિત છે કે જે તમારાં કમ્પ્યૂટર પાસે (આંતરિક PCI, USB, or PCMCIA) છે.
PCI (આંતરિક) વાયરલેસ ઍડપ્ટર
ઇન્ટરનેટ PCI ઍડપ્ટર મોટાભાગની સામાન્ય છે, અને ભૂતકાળનાં અમુક વર્ષોમાં બનેલ મોટાભાગનાં લેપટોપમાં મળ્યુ હતુ. ચકાસવા માટે જો તમારું PCI વાયરલેસ ઍડપ્ટર ઓળખાયેલ હતુ:
ટર્મિનલને ખોલો, lspci ટાઇપ કરો અને Enter દબાવો.
-
ઉપકરણોની યાદી મારફતે જુઓ કે જે બતાવેલ છે અને કોઇપણ શોધો કે નેટવર્ક નિયંત્રણ અથવા ઇથરનેટ નિયંત્રણ તરીકે ચિહ્નિત થયેલ છે. ઘણાં ઉપકરણો એ આ રીતે ચિહ્નિત થઇ શકે છે; તમારાં વાયરલેસ ઍડપ્ટરથી સંકળાયેલ એક શબ્દો જેવાં કે wireless, WLAN, wifi અથવા 802.11 જેવું લાગી શકે છે. કઇ નોંધણી આનાં જેવી લાગે છે તેનું ઉદાહરણ અહિંયા છે:
નેટવર્ક નિયંત્રક: Intel Corporation PRO/Wireless 3945ABG [Golan] નેટવર્ક જોડાણ
If you found your wireless adapter in the list, proceed to the Device Drivers step. If you didn’t find anything related to your wireless adapter, see the instructions below.
USB વાયરલેસ ઍડપ્ટર
Wireless adapters that plug into a USB port on your computer are less common. They can plug directly into a USB port, or may be connected by a USB cable. 3G/mobile broadband adapters look quite similar to wireless (Wi-Fi) adapters, so if you think you have a USB wireless adapter, double-check that it is not actually a 3G adapter. To check if your USB wireless adapter was recognized:
ટર્મિનલને ખોલો, lsusb ટાઇપ કરો અને Enter ને દબાવો.
-
ઉપકરણોની યાદી મારફતે જુઓ કે જે બતાવેલ છે અને કોઇપણ શોધો કે વાયરલેસ અથવા નેટવર્ક ઉપકરણનો સંદર્ભ લે છે તેવું લાગે છે. તમારાં વાયરલેસ ઍડપ્ટરથી સંકળાયેલ એક જેવાં કે wireless, WLAN, wifi અથવા 802.11 જેવું લાગી શકે છે. કઇ નોંધણી આનાં જેવી લાગે છે તેનું ઉદાહરણ અહિંયા છે:
Bus 005 Device 009: ID 12d1:140b Huawei Technologies Co., Ltd. EC1260 Wireless Data Modem HSD USB Card
If you found your wireless adapter in the list, proceed to the Device Drivers step. If you didn’t find anything related to your wireless adapter, see the instructions below.
PCMCIA ઉપકરણને ચકાસી રહ્યા છે
PCMCIA વાયરલેસ ઍડપ્ટર એ ખાસ કરીને લંબચોરસ કાર્ડ છે કે જે તમારાં લેપટોપની બાજુમાં સ્લોટ છે. તેઓ સામાન્ય રીતે જૂનાં કમ્પ્યૂટરમાં મળ્યા છે. ચકાસવા માટે જો તમારું PCMCIA ઍડપ્ટર ઓળખાયેલ હતુ:
વાયરલેસ ઍડપ્ટર પ્લગ થયા વગર તમારાં કમ્પ્યૂટરને શરૂ કરો.
-
ટર્મિનલને ખોલો અને નીચેનાંનુ ટાઇપ કરો, પછી Enter ને દબાવો:
tail -f /var/log/messages
This will display a list of messages related to your computer’s hardware, and will automatically update if anything to do with your hardware changes.
PCMCIA સ્લોટમાં તમારાં વાયરલેસ ઍડપ્ટરને દાખલ કરો અને જુઓ ટર્મિનલ વિન્ડોમાં શું ફેરફાર થાય છે તે જુઓ. ફેરફારો એ તમારાં વાયરલેસ ઍડપ્ટર વિશે જાણકારીને સમાવવી જોઇએ. તેઓ મારફતે જુઓ અને જુઓ જો તમે તેને ઓળખી શકો.
ટર્મિનલમાં આદેશને ચાલવાનું બંધ કરવા માટે, Ctrl+C ને દબાવો. તમે તેને પૂર્ણ કર્યા પછી, તમે ટર્મિનલને બંધ કરી શકો છો જો તમને ગમે તો.
If you found any information about your wireless adapter, proceed to the Device Drivers step. If you didn’t find anything related to your wireless adapter, see the instructions below.
વાયરલેસ ઍડપ્ટરને ઓળખાયુ ન હતુ
If your wireless adapter was not recognized, it might not be working properly or the correct drivers may not be installed for it. How you check to see if there are any drivers you can install will depend on which Linux distribution you are using (like Ubuntu, Arch, Fedora or openSUSE).
To get specific help, look at the support options on your distribution’s website. These might include mailing lists and web chats where you can ask about your wireless adapter, for example.