લેપટોપ પંખો હંમેશા ચાલી રહ્યુ છે
જો તમારાં લેપટોપમાં ઠંડો પંખો એ હંમેશા ચાલી રહ્યો છે, તે લેપટોપ માં ઠંડક સિસ્ટમ માટે નિયંત્રણ કરે છે હાર્ડવેર ખૂબ જ સારી રીતે Linux માં આધારભૂત થઇ શકતુ નથી. અમુક લેપટોપને તેનાં ઠંડા પંખાને ઝડપી નિયંત્રિત કરવા માટે વધારાનાં સોફ્ટવેરની જરૂર છે. પરંતુ આ સોફ્ટવેર એ સ્થાપિત થઇ શકતુ નથી (Linux માટે ઉપલબ્ધ નથી) અને દરેક સમયે પંખા સંપૂર્ણ ઝડપે ચાલે છે.
જો આ સ્થિતિ હોય તો, તમે વધારાનાં સોફ્ટવેર સ્થાપિત કરવા અથવા અમુક સુયોજનોને બદલવા માટે સક્ષમ થઇ શકો છો કે જે પંખાના સંપૂર્ણ નિયંત્રણને પરવાનગી આપે છે. ઉદાહરણ તરીકે, vaiofand ને અમુક Sony VAIO લેપટોપનાં પંખાને નિયંત્રણ કરવા સ્થાપિત કરી શકાય છે. આ સોફ્ટવેરને સ્થાપિત કરવું એ ટૅકનિકલ પ્રક્રિયા છે કે જે તમારાં લેપટોપનાં મેક અને મોડલ પર આધાર રાખે છે, તેથી તમે તમારાં કમ્પ્યૂટર માટે તેને કેવી રીતે કરવું તેની પર ખાસ સલાહની ઇચ્છા રાખી શકો છો.
It is also possible that your laptop just produces a lot of heat. This does not necessarily mean that it is overheating; it might just need the fan to run at full speed all of the time to allow it to stay cool enough. If this is the case, you have little option but to let the fan run at full speed all of the time. You can sometimes buy additional cooling accessories for your laptop which may help.