પાવર અને બેટરી Check the battery status — Display the status of the battery and connected devices. Log out, power off or switch users — તમારાં વપરાશકર્તા ખાતાને કેવી રીતે છોડવી તે શીખો, બહાર નીકળીને, વપરાશકર્તાઓ, અને વગેરેને બદલી રહ્યા છે. Show the battery status as a percentage — Display the battery percentage in the top bar. Switch off unused wireless technologies — Bluetooth, wi-fi and mobile broadband can be switched off to reduce battery use. ઓછો પાવર વાપરો અને બેટરી જીંદગીને સુધારો — તમારાં કમ્પ્યૂટરનાં પાવરનો વપરાશ ઘટાડવા ટિપ્પણીઓ. મોટાભાગની તમારી લેપટોપ બેટરીને મેળવો — Tips such as “Do not let the battery charge get too low”. શા માટે મારું કમ્પ્યૂટર બંધ થાય છે જ્યારે હું ઢાંકણુ બંધ કરુ? — લેપટોપ નિષ્ક્રિય થઇ જાય થે જ્યારે તમે ઢાંકણુ બંધ કરો, પાવરને સંગ્રહવા ક્રમમાં. શું થાય જ્યારે મારુ કમ્પ્યૂટર સ્થગિત થાય? — સ્થગિત એ તમારાં કમ્પ્યૂટરને નિષ્ક્રિય કરે છે જેથી તે ઓછો પાવર વાપરે છે. Power saving settings Choose a power profile — Balance performance and battery usage. Enable automatic brightness — Automatically control screen brightness to reduce battery use. Set screen blanking time — Change the screen blanking time to save power. Set up automatic suspend — Configure your computer to suspend automatically. શા માટે મારી સ્ક્રીન થોડોક સમય માટે ઝાંખી થાય છે? — The screen will dim when the computer is idle in order to save power. Questions Why did my computer turn off when the battery got to 10%? — બેટરીને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવાની પરવાનગી આપવાનું તેની માટે ખરાબ છે. આશરે બેટરી જીંદગી ખોટી છે — જ્યારે તમે બેટરી ચિહ્ન પર ક્લિક કરો તે બેટરી જીંદગી એ આશરે છે. શા માટે મારું લેપટોપ ધીમુ છે જ્યારે તે બેટરી પર છે? — અમુક લેપટોપ એ જાણી જોઇને ધીમા પડી જાય છે જ્યારે તેઓ બેટરી પર ચાલી રહ્યા હોય. હું Windows/Mac OS પર હોવા છતા શા માટે મારી પાસે ઓછુ બેટરી જીવન છે? — ઉત્પાદક તરફથી થતા ફેરફારો અને બૅટરીના જીવનના અંદાજમાં ફેરફાર આ સમસ્યાનું કારણ હોઇ શકે. સમસ્યાઓ મારી પાસે વાયરલેસ નેટવર્ક નથી જ્યારે હું મારુ કમ્પ્યૂટર ઝગાડુ — અમુક વાયરલેસ ઉપકરણો પાસે સંચાલિત કરવા સમસ્યાઓ હોય જ્યારે તમારું કમ્પ્યૂટર સ્થગિત થયેલ છે અને યોગ્ય રીતે પાછુ લવાતુ નથી. મારું કમ્પ્યૂટર ખરેખર ગરમ થઇ જાય છે — કમ્પ્યૂટર સામાન્ય રીતે ગરમ થઇ જાય છે, પરંતુ જો તેઓ બહુજ ગરમ થાય તેઓ વધારે ગરમ થઇ શકે છે, કે જેથી નુકશાન પહોંચી શકે છે. મારું કમ્પ્યૂટર ચાલુ થશે નહિં — કેબલ ઢીલા હોવા અને હાર્ડવેર સમસ્યાઓ એ શક્ય કારણો છે. મેં તેને સ્થગિત કર્યા પછી શા માટે મારું કમ્પ્યૂટર એ પાછુ ચાલુ થતુ નથી? — Some computer hardware causes problems with suspend. લેપટોપ પંખો હંમેશા ચાલી રહ્યુ છે — અમુક પંખા નિયંત્રણ સોફ્ટવેર એ ગુમ થઇ શકે છે, અથવા તમારું લેપટોપ ગરમ ચાલી શકે છે. શું બીજા દેશમાં પાવર સાથે મારું કમ્પ્યૂટર કામ કરશે? — તમારું કમ્પ્યૂટર કામ કરશે, પરંતુ તમને વિવિધ પાવર કેબલ અથવા ટ્રાવેલ ઍડપ્ટરની જરૂર પડી શકે છે. More Information હાર્ડવેર સમસ્યાઓ More Information વપરાશકર્તા અને સિસ્ટમ સુયોજનો — From hardware control to privacy settings, make GNOME work for you. હાર્ડવેર અને ડ્રાઇવરો — Configure hardware and diagnose problems, including printers, displays, disks, and more.