શું બીજા દેશમાં પાવર સાથે મારું કમ્પ્યૂટર કામ કરશે?
Different countries use power supplies at different voltages (usually 110V or 220-240V) and AC frequencies (usually 50 Hz or 60 Hz). Your computer should work with a power supply in a different country as long as you have an appropriate power adapter. You may also need to flip a switch.
જો તમારી પાસે લેપટોપ હોય તો, બધાએ તમારાં પાવર ઍડપ્ટર માટે બરાબર પ્લગની જરૂર હોવી જોઇએ. અમુક લેપટોપ એ તેનાં ઍડપ્ટર માટે એક કરતા વધારે પ્લગ સાથે તેની સાથે જ પેકેજમાં આવે છે, તેથી તમારી પાસે યોગ્ય એક પહેલેથી હોઇ શકે છે. જો ન હોય તો, મૂળભૂત ટ્રાવેલ ઍડપ્ટરમાં તમારાં હાલનાં એકને પ્લગ કરવાનું પૂરતુ છે.
If you have a desktop computer, you can also get a cable with a different plug, or use a travel adapter. In this case, however, you may need to change the voltage switch on the computer’s power supply, if there is one. Many computers do not have a switch like this, and will happily work with either voltage. Look at the back of the computer and find the socket that the power cable plugs into. Somewhere nearby, there may be a small switch marked “110V” or “230V” (for example). Switch it if you need to.
સાચવો જ્યારે પાવર કેબલને બદલી રહ્યા હોય અથવા ટ્રાવેલ એડપ્ટરને વાપરી રહ્યા હોય. પહેલાં બધુ બંધ કરો જો તમે કરી શકો.