વિન્ડોને મહત્તમ કરો અને મહત્તમ ના કરો
તમે તમારાં ડેસ્કટોપની બધી જગ્યાને લાવવા માટે વિન્ડોને મહત્તમ કરી શકો છો અને તેનાં સામાન્ય માપમાં તેને પુન:સંગ્રહવા માટે વિન્ડોને મહત્તમ ના કરો. તમે સ્ક્રીનની ડાબી અને જમણી બાજુ સાથે વિન્ડોને ઊભી રીતે પણ મહત્તમ કરી શકો છો, તેથી તમે એકવાર બે વિન્ડોને સરળતાથી જોઇ શકો છો. વિગતો માટે તકતી વિન્ડો જુઓ.
વિન્ડોને મહત્તમ કરવા માટે, શીર્ષકપટ્ટીને લાવો અને સ્ક્રીનની ટોચની પટ્ટીમાં તેને ખસેડો, અથવા શીર્ષકપટ્ટી પર બે વાર ક્લિક કરો. કિબોર્ડની મદદથી વિન્ડોને મહત્તમ કરવા માટે, Super કીને પકડી રાખો અને ↑ ને દબાવો, અથવા Alt+F10 ને દબાવો.
તેની મહત્તમ ન થયેલ માપમાં વિન્ડોને પુન:સંગ્રહવા માટે, સ્ક્રીનની બાજુમાંથી તેને દૂર ખેંચો. જો વિન્ડો સંપૂર્ણપણે મહત્તમ થયેલ હોય તો, તમે તેને પુન:સંગ્રહવા માટે શીર્ષકપટ્ટી પર બે વાપર ક્લિક કરી શકો છો. તમે એજ કિબોર્ડ ટૂંકાણોને પણ વાપરી શકો છો તમે વિન્ડોને મહત્તમ કરવાની આદત હોય તો.
Hold down the Super key and drag anywhere in a window to move it.