તકતી વિન્ડો
તમે સ્ક્રીનની ફક્ત ડાબી અથવા જમણી બાજુ પર વિન્ડોને મહત્તમ કરી શકો છો, તેઓની વચ્ચે ઝડપથી બદલવા માટે બે વિન્ડોને એક બાજુથી બીજી બાજુ સ્થિત કરવા માટે તમને પરવાનગી આપી રહ્યા છે.
To maximize a window along a side of the screen, grab the titlebar and drag it to the left or right side until half of the screen is highlighted. Using the keyboard, hold down Super and press the Left or Right key.
તેની મૂળ સ્થિતિમાં વિન્ડોને પુન:સંગ્રહવા માટે, સ્ક્રીનની બાજુ તેને દૂર ખેંચી શકો છો, અથવા એજ કિબોર્ડ ટૂંકાણને વાપરો તમે મહત્તમ કરવા વાપરેલ છે.
Hold down the Super key and drag anywhere in a window to move it.