ફાઇલો અને ફોલ્ડરોને ક્રમમાં ગોઠવો

તમે ફોલ્ડરમાં વિવિધ રીતે ફાઇલોને ક્રમાંકિત કરી શકો છો, તારીખ અથવા ફાઇલ માપનાં ક્રમમાં તેઓની ક્રમાંકિત કરવા દ્દારા ઉદાહરણ તરીકે. ફાઇલોને ક્રમાંકિત કરવા માટે સામાન્ય રીતે યાદી માટે નીચે ફાઇલોને ક્રમમાં ગોઠવવાની રીતો જુઓ. કેવી રીતે મૂળભૂત ક્રમને કેવી રીતે બદલવું તેની જાણકારી માટે ફાઇલો માં પસંદગીઓ જુઓ જુઓ.

તમે જે રીતે ફોલ્ડર દૃશ્ય પર ફાઇલોને ક્રમમાં ગોઠવવા આધાર રાખી શકો છો કે જે તમે વાપરી રહ્યા છે. તમે સાધનપટ્ટીમાં યાદી અથવા ચિહ્ન બટનની મદદથી વર્તમાન દૃશ્યને બદલી શકો છો.

ચિહ્ન દૃશ્ય

To sort files in a different order, click the view options button in the toolbar and choose By Name, By Size, By Type, By Modification Date, or By Access Date.

ઉદાહરણ તરીકે, જો તમે નામ દ્દારા પસંદ કરો તો, ફાઇલો તેનાં નામ દ્દારા ક્રમાંકિત થશે, મૂળાક્ષરો પ્રમાણે. બીજા વિકલ્પો માટે ફાઇલોને ક્રમમાં ગોઠવવાની રીતો જુઓ.

You can sort in the reverse order by selecting Reversed Order from the menu.

યાદી દૃશ્ય

વિવિધ ક્રમમાં ફાઇલોને ક્રમાંકિત કરવા માટે, ફાઇલ સંચાલકમાં સ્તંભ શીર્ષકનાં એક પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, ફાઇલ પ્રકાર દ્દારા ક્રમાંકિત કરવા માટે પ્રકાર પર ક્લિક કરો. વિપરીત ક્રમમાં ક્રમાંકિત કરવા માટે ફરી સ્તંભ શીર્ષક પર ક્લિક કરો.

In list view, you can show columns with more attributes and sort on those columns. Click the view options button in the toolbar, pick Visible Columns… and select the columns that you want to be visible. You will then be able to sort by those columns. See Files list columns preferences for descriptions of available columns.

ફાઇલોને ક્રમમાં ગોઠવવાની રીતો

નામ

ફાઇલનાં નામ દ્દારા મૂળાક્ષરો પ્રમાણે ક્રમમાં ગોઠવે છે.

માપ

ફાઇલનાં માપ દ્દારા ક્રમાંકિત થાય છે (કેટલી ડિસ્ક જગ્યા તે લે છે). મૂળભૂત રીતે ઓછી થી વધારે એ રીતે ક્રમાંકિત થાય છે.

પ્રકાર

ફાઇલ પ્રકાર દ્દારા ચઢતા ક્રમમાં ગોઠવે છે. એજ પ્રકારની ફાઇલો ભેગી જૂથ થયેલ છે, પછી નામ દ્દારા ક્રમાંકિત થાય છે.

Last Modified

તારીખ અને સમય દ્દારા ક્રમાંકિત થાય છે કે જે ફાઇલ છેલ્લે બદલાયેલ હતી. મૂળભૂત રીતે જૂની થી નવી ક્રમાંકિત થાય છે.