વિન્ડોને ખસેડો અને તેનું માપ બદલો
You can move and resize windows to help you work more efficiently. In addition to the dragging behavior you might expect, the system features shortcuts and modifiers to help you arrange windows quickly.
Move a window by dragging the titlebar, or hold down Super and drag anywhere in the window. Hold down Shift while moving to snap the window to the edges of the screen and other windows.
વિન્ડોનાં ખૂણા અથવા બાજુઓને ખેંચીને વિન્ડોનું માપ બદલો. Shift ને પકડી રાખો જ્યારે સ્ક્રીન અને બીજી વિન્ડોની બાજુઓમાં વિન્ડોનાં સ્નેપનું માપ બદલી રહ્યા હોય.
ફક્ત કિબોર્ડની મદદથી વિન્ડોનું માપ બદલો અથવા ખસેડો. Alt+F7 દબાવો અથવા તેનું માપ બદલવા માટે Alt+F8 દબાવો. ખસેડવા અથવા તેનું માપ બદલવા માટે તીર કીઓને વાપરો, પછી સમાપ્ત કરવા માટે Enter ને દબાવો, અથવા મૂળભૂત સ્થાન અને માપમાં પાછા આવવા માટે Esc ને દબાવો.
સ્ક્રીનની ટોચે તેને ખેંચીને વિન્ડોને મહત્તમ કરો. બાજુ સાથે તેને મહત્તમ કરવા માટે સ્ક્રીનની એક બાજુને ખેંચો. ચકતી વિન્ડોની આજુબાજુ તમને પરવાનગી આપી રહ્યા છે.