IRC

IRC એટલે ઈન્ટરનેટ રીલે ચેટ (Internet Relay Chat). તે વાસ્તવિક-સમયની વિવિધ-વપરાશકર્તા સંદેશા સિસ્ટમ છે. તમે અન્ય જીનોમ વપરાશકર્તાઓ અને વિકાસકર્તાઓ પાસેથી GNOME IRC સર્વર વિશે મદદ અને સલાહ મેળવી શકો છો.

To connect to the GNOME IRC server, use Polari or HexChat.

To create an IRC account in Polari, see the Polari documentation.

GNOME IRC સર્વર એ irc.gnome.org છે. તમે "GIMP નેટવર્ક" તરીકે તેનો સંદર્ભ કરી શકો છો. જો તમારું કમ્પ્યૂટર એ યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ હોય તો તમે gnome ચેનલને વાપરવા irc://irc.gnome.org/gnome કડી પર ક્લિક કરી શકો છો.

While IRC is a real-time discussion medium, people tend to not reply immediately, so be patient.

Please note the GNOME code of conduct applies when you chat on IRC.