મેઈલીંગ યાદી

મેઇલીંગ યાદીઓ એ ઇમેઇલ આધારિત ચર્ચા છે. તમે GNOME મેઇલીંગ યાદીની મદદથી આધાર માટે પૂછી શકો છો. દરેક GNOME કાર્યક્રમ પાસે તેની પોતાની મેઇલીંગ યાદી છે. મેઇલીંગ યાદીની સંપૂર્ણ યાદી http://mail.gnome.org/mailman/listinfo પર યાદી થયેલ છે.

You may need to subscribe to the mailing-list before being able to send an email to it.

મેઇલીંગ યાદીઓ પર વાપરેલ મૂળભૂત ભાષા અંગ્રેજી છે. ત્યાં બીજી ભાષાઓ માટે વપરાશકર્તા મેઇલીંગ યાદીઓ છે. ઉદાહરણ તરીકે, જર્મન સ્પીકર માટે gnome-de અથવા ચિલે સંબંધિત બધી વસ્તુઓ માટે gnome-cl-list.